Skip to content

ડાયાબીટીશ માટે ની સૌથી સહેલો દેશી ઉપચાર

ડાયાબીટીશ માટે ની સૌથી સહેલો દેશી ઉપચારથી દવા – : આ દવા બનાવવા માટેની જરૂરી સામગ્રી : ૧ ) કડુ – ૨૫ ગ્રામ પાઉડર ૨ ) કરિયાતું – ૨૫ ગ્રામ પાઉડર hu૩ ) કાંગશીયો – ૨૫ ગ્રામ પાઉડર ૪ ) જાંબુ ઠળિયા – ૧૦૦ ગ્રામ પાઉડર ૫ ) કરેલા – ૧૦૦ ગ્રામ પાઉડર ૬ ) આમળા – ૧૦૦ ગ્રામ પાઉડર ૭ ) લીમડો – ૨૫ ગ્રામ પાઉડર ૮ ) બીલીપત્ર – ૨૫ ગ્રામ પાઉડર ૯ ) નાગ કેશર – ૨૦ ગ્રામ પાઉડર બનાવવાની રીત દક બધાજ પાઉડર મિક્સ કરી ને લોટ ચાળવાની ચારણી વડે ચાળીને એક કાચ ની બરણીમાં ભરી લેવું અને રોજ સવારે અને સાંજે ૧ – ૧ ચમચી પાણી સાથે ફાકવું .

આ ચૂર્ણ લેવાથી થતા ફાયદાઓ ડાયાબીટીશ, જીણો તાવ, લોહીનો વિકાર, લોહી નું શુદ્ધીકરણ, પેટના નું રોગો, હાઈ બ્લડ પ્રેશર તથા માથાના દુખાવામાં રાહત થાય છે. પેટની ગરબડ પણ દૂર થાય છે. આ માહિતી ખુબ ગુણકારી છે લોકહિત માટે આ માહીતી અવશ્ય શેર કરો આવુજ કંઈક નવું જાણવા અમારા ફેસબુક સાથે જોડાયેલા રહો

Leave a Comment