શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે

શેમ્પૂ – મેકઅપમાં રહેલાં રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે અભ્યાસ અનુસાર હોર્મોન્સમાં ભાંગફોડ સર્જાતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જાય છે પ્લાસ્ટિક પેકિંગની સામગ્રીથી માંડીને મેક અપ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણોને કારણે શરીર રોજ થેરેટસના સંપર્કમાં આવનાં અમેરિકામાં વાર્ષિક ૧,૦૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે ન્યૂૌર્ક યુનિવર્સિટીએ ચેતવણી આપી છે કે રમકડાથી […]

Read More