તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સરકેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ […]

Read More