આ ઘોર કળિયુગમાં ધીરા ભગતની ભવિષ્યવાણી જરૂર વાંચો અને શેર કરો

ભજન_સંતવાણી ધીરાભગત રચિત ભજનકળિયુગની એંધાણીકલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો,આ બધી કળિયુગની એંધાણી…ટેકવરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન,બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન,જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી,આ બધી કળિયુગની એંધાણી…(1)સેઢે સેઢો ઘસાશે,ખેતરમાં નહીં રહે ખુંટ,આદિવાહન છોડી કરી,બ્રાહ્મણ ચડશે ઉંટ,ગાયોને ભેંસો જાશે રે,દુજાણામાં અજીયા રહેશે,આ બધી કળિયુગની એંધાણી…(2)કારડીયા કરમી કેવાશે,જાડેજા ખોદશે જાળા,નીચ […]

Read More

રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે. મનીયો : મારા પપ્પા….

મનિયાની સામે એક ભિખારીએ હાથ લંબાવી ભીખ માગી : ‘બાબા ! બે રૂપિયા આપને.’મનિયાએ પૂછ્યું : ‘તારે બે રૂપિયા શું કરવા છે ?’ભિખારીએ કહ્યું : ‘મારે લોટરીની ટિકિટ લેવી છે.’મનિયાએ કહ્યું : ‘સારું તો હવે તું ભીખ માંગતા માંગતા લોટરીની ટિકિટ ખરીદવા લાગ્યો છે ?’ભિખારીએ કહ્યું : ‘ના બાબા ! લોટરીની ટિકિટો ખરીદતા ખરીદતા ભિખારી […]

Read More