દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ક્લિક કરી જાણો શું છે કિંમત

ટાટા મોટર્સે દ્વારા આજે 28 સપ્ટેમ્બર ના રોજ ‘ટાટા ટિયાગો’ નું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે . આ કારની શરૂઆતની કિંમત 8.49 લાખ રૂપિયા છે. આ કાર દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર એકવખત ચાર્જીંગ કાર્ય પછી 315 કિલોમીટરની રેન્જ આપશે.આ કાર માટે 10 October થી booking ચાલુ થશે અને જાન્યુઆરી 2023થી […]

Read More