૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

આજના જમાનામાં દરેકના વજન ખુબ ઝડપથી વધે છે પણ વજન ઉતારવા ખુબ મહેનત કરવી પડે છે એક વાર વજન વધી જાય પછી વજન મેઈન્ટેનન્સ કરવું ખુબ અઘરું બની જાય છે જો તમે ઝડપથી વજન ઉતારવા માંગતા હોય તો આ સૂપ દસ દિવસ સુધી સતત પીશો તો જરૂર તમારું વજન ૨-૩ કિલો જેટલું ઉતરી જશે

રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવોપછી જોવો ૧૦ દિવસમાં- જ ઉતરી જશે ૩.કિલો વજન વજન ઓછું કરવામાં કાકડી ઘણી ફાયદાકારક સાબિત થાય છે એ પણ ખીરા કાકડીની પાણી અને ફાઈબર રિચ ક્વોલિટીથી પેટ જલ્દી ભરાઈ જાય છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે સાથે જ પાચન ક્રિયા પણ સારી રહે છે. જો તમને કાકડી ન ભાવતી હોય તો તમે તેમાંથી ટેસ્ટી સૂપ પુર્ણ બનાવીને પી શકો છો આ સૂપ તમને વજન ઉતારવામાં ઘણી મદદ કરશે.

આ સૂપ કેવી રીતે બનાવશો તે રીત જાણવા માટે આગળ વાંચો સૂપ બનાવવા માટે બે મોટી ખીરા કાકડી, દોઢ કપ દહીં , ત્રણ ચમચી લીંબૂનો રસ, એક નાની ડુંગળી, ૧ લસણની કળી, અડધી ચમચી ઓલિવ ઓઈલ, અડધો કપ સમારેલી કોથમીર, એક ચમચી જીરું, મીઠું અને કાળા મરીનો પાઉડર સ્વાદાનુસાર.

weight losss સૂપ બનાવવાની રીતઃ કાકડીનો સૂપ બનાવવાનો એકદમ સરળ છે. તેના માટે કાકડી તેમજ ડુંગળીને બારીક સમારી લેવા . ત્યારબાદ આ બંને એક બાઉલમાં લઈ લો, તેમાં જીણી સમારેલી કોથમીર તેમજ લીંબૂનો રસ, દહીં, ઓલિવ ઓઈલ , મીઠું , જીરું અને કાળા મરીનો પાઉડર ઉમેરો. આ બધું સારી રીતે બ્લેન્ડ કરી લો જેનાથી તેમાં ગાંઠો ન રહી જાય . બાદમાં તેને સર્વિંગ બાઉલમાં લઈ લો . તો તૈયાર છે કાકડીનો સૂપ. અ સૂપ પીવામાં ટેસ્ટી પણ હોય છે આ સૂપની સૌથી ખાસ વાત એ છે કે તેને બ્લેન્ડ કરીને ડાયરેક્ટ પી શકો છો . કાકડી , દહીં , લીંબૂ તેમજ ઓલિવ ઓઈલ બોડીને રિફ્રેશ ફીલ કરાવશે સાથે જ વેટ લોસમાં પણ મદદ કરશે