દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો

દવા છતાં ઉધરસ નથી મટતી ? આ ઉપાય અજમાવો વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સિરપ પણ અસર કરતા નથી. જો તમે ઉધરસના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા … Read more

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ

કૅન્સર દૂર રાખવા શું કરશો? જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે. નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ … Read more

એકસાથે ૧૬૫ ગરીબ દીકરીઓનો શાહી સમુહલગ્ન યોજાયો સોના દાગીના સહિત ૧૨૬ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી

જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. … Read more

ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach

શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને … Read more

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા | uric acid treatment

uric acid treatment

uric acid treatment | જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ  છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે..યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં … Read more

તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સરકેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ … Read more

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય) (૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં. (૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું. (૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) … Read more

આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા … Read more