સુરતના વેપારીએ કરી અનોખી ઓફર 1 કિલો દોરીના ગૂંચળાના બદલામાં આપે છે 1 કિલો ખમણ
તાજેતમાં મકર સંક્રાંતિનો તહેવાર ગયો છે આ તહેવારમાં લોકો પતંગ ચગાવ્ય વિન રહે જ નહિ પરંતુ આપણી આ મજા પશુ પંખીના પરિવારને વીખી નાખ્યા છે પતંગ ચગાવવાથી કેટલાક વીજળી તાર તૂટ્યા છે તો કેટલાક માણસોના ડોકા કપાયા છે તો કેટલા પક્ષીઓના જીવ ગયા છે પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ પણ પામે છે આ … Read more