આ નાની નાની ટીપ્સ વસ્તુનો બગાડ અટકાવશે અને રસોઈનો સ્વાદ વધારશે

પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે. બાળકને જો ઝાડા થઇ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે. આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ-ચોખામાં આ પાણી નાંખી તેને રાંધી શકાય છે. ચોખા બાફતી વખતે ચોખાને સુગંધિત બનાવવા માટે સુગંધિત […]

Read More