શું તમે જાણો છો ગિરનારની લીલી પરીક્રમા કરવા પાછળનું રહસ્ય

ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાંની એક વાર્તા છે લગભગ 30000 વર્ષ પહેલાં , પૃથ્વી પર પૃથ્વીની ગતિન પ્રતિ કલાક 25000 કિ.મી. હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વત ની પાંખો કાપી નાખી જેથી પવનની […]

Read More