લગ્નમાં રબડી ખાવી પડી મોંઘી ભોજન લેનાર ૨૦૦ વ્યક્તિને ફુડ પોઇઝનીંગ તમે પણ ખાસ ધ્યાન રાખજો

કતારગામમાં લગ્નપ્રસંગમાં ભોજન લેનાર ૨૦૦ વ્યક્તિને ફુડ પોઇઝનીંગ , ૪૨ ને દાખલ કરાયા સુરતના કતારગામ વિસ્તારમાં લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં ભોજન લીધા બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ હતું આ ભોજન સમારંભમાં ૭૦૦ લોકોએ ભોજન લીધું હતું જેમાંથી ૨૦૦ લોકોને અસર થઇ હતી અને રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં ૪૨ લોકોને પોઈઝનીંગની વધુ અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં […]

Read More