ગ્રીષ્માના હત્યારા ફેનીલને ફાંસીની સજા થઇ યોગ્ય ચુકાદો લાગે તો લાઇક કરજો

ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને આખરે ફાંસીની સજા થઇ ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલે કોર્ટે ચૂકાદો આપ્યો 21 એપ્રિલે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને દોષિત જાહેર કરાયો હતો જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો આવો કેશ બોવ ઓછા બનતા હોય છે એવુ વકીલનુ કહેવુ છે 3-4 દિવસ સુધી સતત પોલીસની team જાગતી રહી હતી અને રેન્જ IGએ […]

Read More