ગ્રીષ્માના હત્યારા ફેનીલને ફાંસીની સજા થઇ યોગ્ય ચુકાદો લાગે તો લાઇક કરજો

ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને આખરે ફાંસીની સજા થઇ ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલે કોર્ટે ચૂકાદો આપ્યો 21 એપ્રિલે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને દોષિત જાહેર કરાયો હતો જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો આવો કેશ બોવ ઓછા બનતા હોય છે એવુ વકીલનુ કહેવુ છે 3-4 દિવસ સુધી સતત પોલીસની team જાગતી રહી હતી અને રેન્જ IGએ જાતે જ ચાર્જશીટ બનાવડાવવામાં મદદ કરી હતી

આમા 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શીઓ, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા અનેક પુરાવા, એની ઓડિયો-ક્લિપન fskનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. ગ્રીષ્માની હત્યા કરવા પહેલાં ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ website search કરી હતી. આ સહિતના તમામ પુરાવા રજૂ કર્યા હતાં. તેમજ હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, ગ્રીષ્માની હત્યા પહેલાં તેના એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો-ક્લિપ પોલીસને મળી હતી. ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બન્યો હતો.

બનાવ બન્યો છે એવો બનાવ બનવો ન જોઈએ. કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે