છેને અદભૂત કળા વાળ કાપીને તેમાંથી પેઇન્ટિંગ બનાવે છે

મનીલાનો રહેવાસી જેસ્ટોની ગાર્સિયા એક ગજબની કળાનો માલિક બન્યો છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતો ગાર્સિયા ફ્રી સમયમાં અદભૂત પોર્ટરેઈટ પેઇન્ટિંગ બનાવે છે. આ ચિત્રો ફક્ત કલાત્મક અને વ્યક્તિની આબેહુબ તસવીર જ નથી પરંતુ તેમાં કોઈ વિશેષતા છુપાયેલી છે. નોકરીની સાથે બહુ સમય મળતો નથી. પોતાની કળાની અભિવ્યક્તિ માટે તેની પાસે થોડા જ દિવસો હોય છે.  […]

Read More