ઉનાળામાં ગરમાગરમ જોક્સની મજા

જોક્સ ૧: શિક્ષક: ભૂરા ઊભો થા, તારે કવિતા બોલવાની છે. …. .ભૂરો ચોપડી લઈને ઊભો થયો….સાહેબે ચોપડી લઈ લીધી: “મોઢે બોલવાની છે.”… ભૂરો: “વાહ સાહેબ, તમારે પગાર લેવાનો અને જોઈને બોલવાની!…અને અમારે ફી ભરવાની અને મોઢે બોલવાની???!!! જોક્સ ૨: ગુજરાતનું નવુ સૂત્ર: પેટ્રોલ,ડીઝલ, મોંઘવારી ને રાખજો માપમાં, નહીંતર લોકો જોડાઈ જશે આપમાં… દર્દી : ડોક્ટર […]

Read More