જગજાહેરમાં ગળું તો કપાયું પણ એ વાતનો અફસોસ છે કે ત્યાં કોઇ સાચો મર્દ નહોતો

જગજાહેર ગળું તો કપાયુંર્દ હતો નહિ કે શુ એક બાળકી નો જીવ બચાવી ના શક્યો….. ૐ શાંતિ grishma vekariyaતારુ ગળુ નહી પણ આ નમાલા સમાજ નુ નાક કપાણુ છે…આ ઘટના નજરે જોનાર એકેએક ને સજા થવી જોઈએ.. નામાલાવે એક એક પથ્થર ઉપાડી ને માર્યો હોત તો પણ જીવ બચી શક્યો હોત પણ આપણા સમાજ ને […]

Read More

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે

રોગી પોતે સૌથી સારો ડોકટર બની શકે છે. આ સુત્રો અનુસરશો તો તમને દવાખાનાથી દૂર રહેવામાં મદદ કરશે. નીચે આપેલા સૂત્રો આજની જીવન શૈલીને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવેલ છે. આ સૂત્રોનું પાલન તમને સ્વસ્થ અને સુખી જીવન આપશે. જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે એક એક ઘૂંટ મોઢામાં ગોળ ગોળ ફેરવીને સુખાસનમાં બેસીને પીવું. […]

Read More

જુનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન ….ઓમ શાંતિ….

છેલ્લા ઘણા સમયથી બીમાર હતા બાપુ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા કાશ્મીર બાપુ આજે જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાય ગયો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવાન અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું […]

Read More

ભારતના લોકપ્રિય ગાયિકા લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે દુ:ખદ નિધન…ઓમ શાંતિ

એ…મેરે વતન કે લોગો… જરા આંખમે ભર લો પાની..સ્વરસામ્રાજ્ઞી અનંતની વાટે……miss you Lataji…. ઓમ શાંતિ :… પુનાના મંગેશ ગામ થી નીકળેલો એક મીઠો ટહુકો જેને સમગ્ર વિશ્વને પોતાના સુમધૂર અવાજથી સંમોહિત કર્યા એવા કોકિલ કંઠી સ્વર સામ્રાજ્ઞી , ભારત રત્ન આદરણીય લતાજી આજે પંચપ્રાણ માં વિલિન થઈ ગયા . પ્રભુ એમના સદગત આત્મા ને શાંતિ […]

Read More