સૌથી ઊંચા ધોધની મુલાકાત લો વોટર પાર્ક ભૂલી જશો
મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી પડે છે . દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે . આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે . ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે . નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે . તેના નામ પરથી … Read more