મૃત્યુબાદ પણ 6 પરિવારમાં ખુશી આપનાર નિશાંતભાઇને લાખ લાખ સલામ

બોપલના બ્રેઈનડેડ યુવકની બે કિડની, લિવર હાર્ટ અને આંખોના દાનથી 6 પરિવારમાં ખુશી પ્લેટલેટ ઘટી જવાને બ્રેઇન હેમરેજ થયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયેલાં બોપલના 42 વર્ષીય નિશાંત મહેતાના હૃદય , બે કિડની , લિવર અને બે આંખો સહિત 6 અંગોના દાનથી 6 વ્યક્તિને નવુ જીવનું મળ્યું છે . અંગદાન બાદ 19 માર્ચ અગ્નિસંસ્કાર કરાયા છે […]

Read More