દાંતના દુખાવા, લોહી નીકળવું હોય તો આયુર્વેદિક ઉપચાર

હિંગ, પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે. સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે.વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતાં દાંત મજબુત થાય છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા ઉપર ઘસવાથી … Read more