દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો

દવા છતાં ઉધરસ નથી મટતી ? આ ઉપાય અજમાવો વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સિરપ પણ અસર કરતા નથી. જો તમે ઉધરસના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા […]

Read More