તમારા બાળકને ક્યાં બોર્ડમાં ભણાવવું જોઈએ? દરેક માતા-પિતા 2 મીનીટનો સમય કાઢીને ખાસ વાંચજો

સૌ પ્રથમ તામ્ર બાળક માટે એજ્યુકેશન બોર્ડની પસંદગી કરો ત્યારે આ ધ્યાનમાં લેવાના પરિબળો છે (1) અભ્યાસક્રમ (2) ફી (3) અવેલેબિલિટી ઓફ સ્કૂલ અને (4) ટીચિંગ મેથોડોલોજી.. કોઈ પણ એક પરફેક્ટ બોર્ડ નથી હોતું, પરંતુ પરિવારની પોતાની પરિસ્થિતિ અને ચોઇસથી બાળકનું ફ્યુચર ડિસિઝન લેવાનું હોય છે ઈન્ટરનેશનલ બેકલૉરેટ અથવા IB – આ બોર્ડનો અભ્યાસક્રમ શિક્ષણના પ્રેક્ટિકલ પાસાઓ પર ભાર મૂકે છે. ફાયદા અને પડકારો […]

Read More