શું તમે જાણો છો credit card અને ATM cardમાં કાળી પટ્ટી શેની હોય છે? 

ATM card નો ઉપયોગ પૈસા ઉપાડવા માટે થાય છે તો તેનું આથી ATM કાર્ડ મશીનના સ્લોટમાં યોગ્ય રીતે નાખવું  પડે છે. કાર્ડ ઉપરની કાળી પટ્ટી જરૂરી દિશામાં હોય તો જ કાર્ડ ઓળખાય છે. ઘણા બધા ઇલેકટ્રોનિક કાર્ડ ઉપર આ કાળી પટ્ટી જોવા મળે છે. તેને magnetic strip કહે છે. magnetic strip ચુંબકીય ધાતુ એટલે કે […]

Read More