પોસ્ટમેન સંતાને – તમારી ચિઠ્ઠી પહોંચાડવા માટે 3 કિલોમીટર પગપાળા ચાલીને આવવુ પડે છે. સંતા – તમે આવવાને બદલે ચિઠ્ઠી પોસ્ટ કરી દેજો
બંતા – અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?સંતા – બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે. સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’ ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે … Read more