અમેરિકા વાળા: તમે ઇલેક્ટ્રિક વાયર આટલા ઊંચા કેમ રાખો છો? ભારત વાળા: મારા બૈરાઓ……

બકો લગ્નમાં જમવા ગયો,  

ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને  

તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે. 

તે લઈને મોઢામાં મૂકવા જતા હતા  

ત્યાં બકુડીએ રાડ પાડી,  

ખાતા નહીં ….. હાવ મોળું સે…..

ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને

ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા….

તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા……..

“અલ્યા ડબામાં શાકતો નથી ?” 

ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે. ….

અમેરિકા વાળા: તમે ઇલેક્ટ્રિક વાયર આટલા ઊંચા કેમ રાખો છો?

ભારત વાળા: મારા બૈરાઓ તેના પર કપડા ન સૂકવે એ માટે….

વધારે ચિંતા ના કરો …

બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે…..

હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે..

એ મને નથી ખબર હો…….

જો તમને જોક્સ પસંદ આવે તો like કરો અને મિત્રો સાથે જોક્સ શેર કરો જેથી તમારા મિત્રો પણ મજા લે

Leave a Comment