ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવાની રીત | ફરસી પૂરી | farsi puri | puri bnavvani rit
બાળકોને મનપસંદ નાસ્તો બનાવવા માટે આ રીતે બનાવો હેલ્થી ઘઉંના લોટની ફારસી પૂરી જે બાળકોને ખુબ ભાવશે અને બાળકોના શરીર માટે હેલ્થી પણ છે ઘઉંના લોટની ફારસી પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ ઘઉંનો લોટ , 1/4 કપ રવો , 4 ચમચી તેલ મોણ માટે , 2 ચમચી લાલ મરચું પાઉડર , 1 ચમચિ હળદર , ચપટી હિંગ , … Read more