Skip to content

ફરાળી સાબુદાણાની સેન્ડવીચ અને સાબુદાણાના બફાવડા બનાવવાની રીત

શ્રાવણ માસની શરૂઆત થાય એટલે વાર- તહેવાર વધારે આવે અને ઉપવાસ પણ આવે એટલે આ ઉપવાસ ની સિઝનમાં માં બનાવો અલગ અલગ ફરાળી વાનગી ફરાળી સેન્ડવીચ બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી લો : 1 વાટકી સામ્બો , અડધી વાટકી સાબુદાણા , અડધી વાટકી દહી , ૩ લીલા મરચા , 1 કટકો આદુ , ધાણાભાજી , 2 મોટા બટેટા … Read more