Skip to content

શ્રાવણ મહિનાના ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી પેટીસ

ફરાળી પેટીસ બનાવવા માટે જરૂરી સામગ્રી 500 ગ્રામ બટાકા,  કપ સમારેલી કોથમીર , 2 સમારેલા લીલા મરચા , 1 ક્રશ કરેલ આદુનો ટુકડો , 20 નંગ કિસમિસ , 1 કપ કોપરાનું છીણ , 1/2 કપ સિંગદાણાનો ભૂકો , 1 ચમચી લીંબુનો રસ , 1 ચમચી સિંધાલુણ , 1 ચમચી મરી પાઉડર , 1 ચમચી ગરમ મસાલો , 1 કપ દહીં , તળવા માટે તેલ ફરાળી પેટીસ … Read more