તમારા શરીરમા ઉંઘનો ક્યો સમય યોગ્ય છે જાણવું ખૂબ જરૂરી છે

Night મા ૧૧ થી ૩ વાગ્યા સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ […]

Read More