રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે . લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ […]

Read More