Categories
Love story

એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટોરી એક વાર જરૂર વાચજો અને મિત્રો સાથે શેર કરો

એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટોરી…!!!જાપાનમાં બનેલી આ ઘટના છે..એક વૈજ્ઞાનિક ભાઈ બહારગામ ગયા હતા જે એક વર્ષ પછી ઘરે આવે છે અને એના ઘરની સાફ-સફાઇ કરતા હતા. ત્યારે એની નજર એક દિવાલ પર ગઇ.. એક ગરોળી એક ખીલ્લીમાં ફસાયેલી હતી.. અને એ જીવતી હતી…એ ભાઇ ને યાદ આવ્યું કે એ ખીલ્લી એક વર્ષ પહેલા લગાવી હતી તો પછી આ ગરોળી એક વર્ષ સુધી જીવતી કેવી રીતે રહી..?? ભાઇ એમનું કામ છોડીને એ ગરોળી સામે બેસી ગયા એ જોવા કે આ ગરોળી જીવતી કેવી રીતે રહી..?

આખો દિવસ નીકળી ગયો સાંજ પડે એક બીજી ગરોળી આવી અને ફસાઇ ગયેલી ગરોળીના મોંમા ખાવાનું મૂકી ગઇ હવે પેલા ભાઇના મનમાં બીજો સવાલ થયો કે આ ફસાઇ રહેલી ગરાળી નર છે કે માદાં.? એ ભાઇ બન્ને ગરોળીને લેબ લઇ જઇને ચેક કરે છે તો ખબર પડે છે કે જે ગરોળી ફસાઇ હતી એ નર હતી અને બીજી માંદા,. એટલે ભાઇને થાય છે જો ફસાયેલી ગરોળી માંદા હોત તો જીવતી ના હોત્..!!ખરાબ સમયમાં સ્ત્રી જેટલી પુરુષને મદદ રૂપ થાય છે એટલો કદાય પુરુષ નથી થઇ શકતો….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *