શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત
શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ ૨ નંગ કીવી , ૧ નારંગી ૧ વાડકી ખાંડ , થોડાં ટીપાં વેનિલા એસેન્સ તડવા માટે ઘી ૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. … Read more