વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે જેને પેરેનિશિયસ એનિમિયા કહે છે.

કોળું , દહીં , લીલી છાલ સાથેનું કુંવારપાઠું , ખજૂર , પાલક અને કેળાંમાંથી બી -12 મળશે અથવા મગજને શાંત રાખનાર સેરોટોનિન જેવા મૂડ બૂસ્ટર ન્યૂરો ટ્રાન્સમિટર્સ મળશે . એસિડિટી , કબજિયાત વગેરેથી ગરમી વધે છે . આવી ગરમીથી બી -12 ઘટે છે સતત ટેન્શનથી બી -12 ઘટે છે કારણકે બી -12 એ ન્યુરોટિક વિટામિન છે . મતલબ કે બી -12 જ્ઞાનતંતુઓનો ખોરાક છે . રોજ મેડિટેશન કરવાથી જ્ઞાનતંતુઓ શાંત રહેશે એટલે ઓછું બી -12 વાપરશે .

આ પ્રકારના રક્તકણો મોટા હોવાથી બોન મેરો અને બ્લડ સર્ક્યુલેશન દરમિયાન પસાર થઈ શકતા નથી. જેના કારણે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે અને સ્કીન પીળી દેખાવા લાગે છે. આવા પ્રકારના રક્તકણો નાજુક હોવાh. થી તૂટી પણ જાય છે જેનાથી શરીરમાં બિલીરુબિનનું પ્રમાણ વધી જાય છે. બિલીરુબિન આછા લાલ કે બ્રાઉન રંગનો પદાર્થ હોય છે, જે પિત્તાશયમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે તેમાં જૂના રક્તકણો તૂટે છે. બિલીરુબિનનું વધારે પ્રમાણ આંખો અને ચામડીને પીળી પાડે છે. 

આર.ઓ.ને બદલે ખાલી પાણીને શુદ્ધ કરનાર ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ . પાણીનાં ટી.ડી.એસ. 450 થી 650 સુધી હોય તો એમાંથી શરીરને જરૂરી મિનરલ્સ , વિટામિન્સ સીધા મળે અને હાડકાં સારા રહે . પરંતુ , આર.ઓ. એને ઘટાડીને 100 થી 200 કરી દે છે . આથી શરીરમાં બી -12 તો ઘટે જ છે , સાથે પાચન પણ બગડે છે . વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો


વિટામિન બી-12 ની ઉણપ ના લક્ષણ જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે

Leave a Comment