રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ
રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ પ્રાપ્ત થયેલ છે.(૧) બંધારણીય જોગવાઈ અનુસાર. (constitutional)(૨) પરિસ્થિતિ અનુસાર. (situational) (1) નીચેના કિસ્સાઓમાં રાજ્યપાલને બંધારણીય વિવેકાધિકાર (Costitutional Discretion) અપાયેલ છે. રાજ્યપાલના હસ્તાક્ષર માટે આવેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. (અનુચ્છેદ – 201). રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની રાજ્યપાલ દ્વારા કરાતી ભલામણ. (અનુચ્છેદ -356) જયારે નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા … Read more