વાળની સુંદરતામાં વધારવા મોંઘી ટ્રીટમેન્ટને બદલે કરો આ ઔષધીનો પ્રયોગ

આયુર્વેદમાં જાસૂદના ફૂલને વાળના ગોથ માટે બેસ્ટ ઔષધી માનવામાં આવે છે . તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણા બગીચામાં ઊગતાં સુંદર અને સુગંધીદાર ફૂલો એટલાં ગુણકારી હોય છે કે તે તમારા વાળની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ લાવે છે . જો વાળ વધારે ખરતા હોય તો જાસૂદનાં ફૂલ અને તેનાં પાંદડાં તેમાં ઘણાં લાભકારી છે . […]

Read More