મહા કુંભમાં શાહીસ્નાન કરવાનું શું મહત્વ છે | શું ખરેખર કુંભમેળામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે
ગુરુ મહારાજને ગુરુ ગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં બાર વર્ષની અવધી લાગે છે એટલે કે પૃથ્વીના બાર વરસ દેવતા અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્રમંથન કરતાં કરતાં બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓને દાનવો બન્યો જપાજપી કરતા હતા mha kumbh prayagraj કુંભ મેળામાં … Read more