કાજુ કતરી બનાવવાની રીત | kaju katari | kaju katari bnavvani rit | sweet recipe
રક્ષા બંધનનો તહેવાર આવે છે આ રીતથી ઘરે કાજુ કતરી બનાવશો તો બજારની મીઠાઈ ભૂલી જશો અને ઘરની તજે તાજી મીઠાઈની રેસીપી પૂરે પૂરી વાંચો અને પસંદ આવે તો જરુર લાઇક કરજો અને બીજી તમારી મનપસંદ રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ કાજુ , 1 … Read more