શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે

શેમ્પૂ – મેકઅપમાં રહેલાં રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે અભ્યાસ અનુસાર હોર્મોન્સમાં ભાંગફોડ સર્જાતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જાય છે પ્લાસ્ટિક પેકિંગની સામગ્રીથી માંડીને મેક અપ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણોને કારણે શરીર રોજ થેરેટસના સંપર્કમાં આવનાં અમેરિકામાં વાર્ષિક ૧,૦૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે ન્યૂૌર્ક યુનિવર્સિટીએ ચેતવણી આપી છે કે રમકડાથી માંડીને વસ્ત્રો , શેમ્પુ સહિતની સેકડો પ્રોડક્ટમાં જે રસાયણોનો ઉપયોગ થાય છે ને એવા રસાયણો છે કે જે હોર્મોન્સમાં ભાંગફોડ સર્જવાની ક્ષમતા ધરાવતા હોય છે . દાયકાઓથી એ હકીકત જાણીતી છે કે તે રસાયણ હોર્મોન્સમાં ભાંગફોડ સર્જે છે અને તેને કારણે શરીરની પ્રક્રિયાઓ પરનું નિયંત્રણ નબળું પડે છે પર્યાવરણ અને પ્રદૂષણ વિષયક જર્નલમાં જાહેર થયેલા અભ્યાસ મુજબ આવી પ્રોડકટના માધ્યમથી ટોક્સિન શરીરમાં પ્રવેશ કરે છે અને તેને કારણે ડાયાબિટીસ મેદસ્વિતા અને હૃદયરોગ પણ થઇ શકે છે . ન્યૂયોર્ક યુનિવર્સિટીની મોસમેન સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા આ સંબંધમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું . સંસ્થાએ 55 થી 64 વર્ષની વયના 5000 વયકતિ પર સંશોધન હાથ ધરીને પર અંતે જણાવ્યું હતું કે જેમના પેશાબમાં થેલેટ્સનું પ્રમાણ વધી જતું હોય છે તેમનું હૃદયોગના કારણે મૃત્યુ થવાની શક્યતા વધી જતી હોય છે જોકે પેશાબમાં થેલેટ્સનું પ્રમાણ વધી જવાને કારણે કેન્સરને કારણે મૃત્યુ થવાની સંભાવના નથી જોવાઇ આ રસાયણો સાથેતો સંપર્ક જેટલો ઓછો તેટલો જ ફાયદો સંશોધકોનું કહેવું છે કે એવું તો પણ થઇ રાખ્યું છે કે ટોક્સિક થેલેટસના સંપર્કનો જેટલો ઘટાડવામાં આવે તેટલી હદે લોકોના શારીરિક અને નાણાકીય કલ્યાણને સુનિશ્ચિત કરી શકાય છે

સંશોધકોના તારણ મુજબ વયસ્ક પુરુષોમાં ટેસ્ટોટેરોનનુ પ્રમાણ ઘટતા પ્રતિ વર્ષ ૧૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે . સંશોધોનું એમ પણ કહેવું છે કે ગ્રેૉટ્સને કારણે વાર્ષિક ૪૦ અબજ ) ૪૭ અબજ ડોલરનું આર્થિક નુકસાન નોંધાય છે

શેમ્પૂ – મેકઅપમાં રહેલા રસાયણોથી US માં દર વર્ષે 1 લાખ મોત હોર્મોન્સમાં ભાંગોડ સર્જાતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઇ જાય છે આ રસાયણો સાથેનો સંપર્ક જેટલો ઓછો તેટલો જ ફાયદોઃ સંશોધકો ડાયાબિટીસ , મેદસ્વિતા અને હૃદયરોગ થઇ શકે ટોક્સિક થેલેટ્સના સંપર્કને જેટલો ઘટાડવામાં આવે તેટલી હદે ઘટાડવો જોઇએ

Tags: , , ,