માત્ર 500 રૂપિયામાં મળતું AC લાવો ઘરે એ પણ વીજળીના બીલની ચિંતા કરવાની જરૂર નહીં, જાણો ધમાકેદાર ઓફર વિશે

માત્ર 400 રૂપિયામાં મળતું AC લાવો ઘરે એ પણ વીજળીના બીલની ચિંતા કરવાની જરૂર નહીં, જાણો ધમાકેદાર ઓફર વિશે આજ કળા માર્કેટમાં એક એવુ કૂલિંગ આપતું AC ધમાલ મચાવી રહ્યું છે જે ખૂબ જ નાનું છે અને AC જેવી જ હવા આપે છે. ઓછી કિંમતમાં મળતું આ નાનું કૂલર થોડી જ મિનીટોમાં રૂમને ઠંડો કરી દે છે. તો આવો જાણીએ આ ધમાલ મચાવતા એસી વિશે જે તમને જરૂર કામમાં આવશે

૪૦૦ રૂપિયામાં મળતું AC માર્કેટમાં આવી ગયું છે : શાકભાજીની જેમ થઇ રહ્યુ છે આ સસ્તા એસીનું વેચાણઃ આ એસી ગણતરીની જ મિનિટોમાં રૂમને ટાઢુબોળ કરે છે દેશમાં લગભગ ઘણી જગ્યાએ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગઈ છે આવા સમયે ગરમીથી રાહત માટે લોકો અનેક પ્રકરના ઉપાય અજમાવતા હોય છે અને શરીરને ઠંડક અપાવવા માટે રોજ રોજ ઠંડુ ખાવાનું પણ પસંદ કરે છે . ત્યારે આવા સમયે માર્કેટમાં એક ધમાકેદાર AC આવી ગયું છે , જે અત્યાર સુધીના કોઈ પણ એર કંડીશનરથી આકારમાં ઘણુ નાનુ છે. અને બજેટ પણ સાવ નાનું છે આ એસી દરેક લોકોને પરવડે એવું છે જો તમે એસી લેવાનું વિચારી રહ્યા છો તો આ એસી બેસ્ટ છે તમારા માટે તમે એક પોર્ટેબલ લીંગ ડિવાઈસની શોધ કરી રહ્યા છો તો , આપના માટે આ air conditioner સારો વિકલ્પ સાબિત થઈ શકે છે .જો આપ પણ તેને ખરીદવા માગો છો , તો આજે અમે આપને તેના વિશે વિસ્તારથી બતાવા જઈ રહ્યા છીએ , જેનાથી આપ સમજી શકશો કે , આપના માટે આ ડિવાઈસ કેટલું સસ્તું અને સારું રહેશે

આ એસી બાળકોના રીડીંગ રૂમમાં , લીવીંગ રૂમમાં બેસ્ટ છે આ ઇસુ તમે ગમે તે જગ્યા પણ રાખી શકો છે જેમ કે બાળકોના રીડીંગ ટેબલ, ઓફીસ ટેબલ આપના માટે મીનિ પોર્ટેબલ એસીનો વિકલ્પ મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે , આ ડિવાઈસ ઓનલાઈન(online) અને ઓલાઈન (offine) બંને જગ્યાએ ખરીદી શકો છો . તેની કિંમત ફક્ત ૪૦૦ રૂપિયાથી શરૂ થશે અને ૨૦૦૦ રૂપિયા સુધીમાં મળી જશે , જે અલગ અલગ ડિઝાઈન અને શેપમાં પણ આવે છે અને આપની પસંદગીનું મોડલ પણ લઈ શકશો . આ પોર્ટેબલ એર કંડીશનન ચલાવે છે , આ ડીવાઈસમાં ડ્રાઈ આઈસનો ઉપયોગ કરવાના હોય છે , અથવા તો પાણીનો , જેનાથી આપને ઠંડક આપે છે જો આપ પણ તેને ખરીદવા માગો છો , તો તેને ચલાવવું ખૂબ જ સરળ છે , અને વિજળી પણ એકદમ મામૂલી ખર્ચ થશે , ટેબલ પર કામ કરતા લોકો માટે એક ઉત્તમ ડિવાઈસ છે. આ એસી ખરીદવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો