ચોમાસામાં વારંવાર થતી વાયરલ શરદી-ઉધરસથી કાયમી છુટકારો મેળવવા કરો આ દેશી ઉપચાર
ચોમાસામાં વારંવાર થતી વાયરલ શરદી-ઉધરસ સામાન્ય છે, ખાસ કરીને ભેજ અને વાતાવરણના બદલાવને કારણે. ઉધરસ બે પ્રકારની હોય છે સુકી ઉધરસ અને કફવારી ઉધરસ પાંચ મિનિટની અંદર તમારી ગમે તેવી ઉધરશ સાથે તે બંધ થઈ જશે જે લોકોને સુકી ઉધરસ છે ખોટી ઉધરસ આવે છે અને જેમ ગુટકા લોકો દબાવે છે અહીંયા સાઈડમાં ત્યાં તમારે … Read more