ઉનાળાની સિઝનમાં બનાવો મેંગો મઠો
સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ખાંડ ૧ કિલોગ્રામ મોળું દહીં એક કેરી બસો ગ્રામ રબડી ઈલાયચી બદામ – પિસ્તાં ( કતરેલાં ) કેસર ઈચ્છા મુજબ રીત : દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો . તેની નીચે એક તપેલી મૂકી દો . જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય . હવે સૌપ્રથમ એક પાકી કેરીને … Read more