આયુર્વેદ દેશી ઉકાળો ઘરે બનાવવાની રીત | ukalo bnavvani rit
ઉકાળો બનવાની રીત | ukalo bnavvani rit | winter ukado 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ સામગ્રી: 1 કપ પાણી, 4 ચપટી હળદર, 1-2 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 1 ઈંચ જેટલો ગળો દેશી આયુર્આવેદિક ઉકાળો બનાવવાની રીત : ઉપર જણાવેલ વસ્તુ બધી સાથે રાત્રે પલાળી દેવી અને સવારે 75 % જેટલું પાણી બળી જાય ત્યાં … Read more