- મૈત્રક વંશે પશ્ચિમ ભારત (હાલ ગુજરાત) માં લગભગ ઈ.સ. પૂર્વે 475 થી 776 સુધી રાજધાની વલ્લભી ખાતે શાસન કર્યું હતું.
- ગુપ્ત સામ્રાજ્યના પતન પછી મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટાર્ક દ્વારા કરવામાં આવી હતી.
- સ્થાપત્ય અને કલા
- મંદિર સ્થાપત્ય :
- તામ્રપત્ર શિલાલેખોમાં ધાર્મિક ઈમારતો, બ્રાહ્મણવાદી તેમજ બૌદ્ધવાદી ઉલ્લેખ મળે છે.
- કેટલાક બૌદ્ધ સ્મારકોનું નિર્માણ મૈત્રકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. જે વલ્લભી અને તેની આસપાસ મળે છે.
- ગોપ મંદિર બંધાવ્યું હતું. જે ગુજરાતનું 7 મી સદીમાં બનેલું સૌ પ્રથમ બનેલું હતું.
- ઈ.સ. પૂર્વે 601 માં શાંતિનાથ મંદિર (જૈન) હતું. જેનો સાહિત્યીક સ્ત્રોતોમાં ઉલ્લેખ છે.
- આ સિવાય વટપદ્ર ખાતે શિવ મંદિર ભારતીશ્વર મંદિર, હાથબમાં પાંડુર્ય મંદિર તથા અન્ય સપ્તમાંત્રક મંદિર અને સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે.
- તેમનું સૌથી મહત્વનું પ્રદાન વલ્લભી વિદ્યાપીઠ હતું. જે બૌદ્ધના શિક્ષણનું હીનયાન સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
- મૈત્રક લોકોએ ગુપ્ત અને ક્ષત્રપ દ્વારા સ્થાપિત સિક્કાની શૈલીઓ ચાલુ રાખી હતી.
- આ હેઠળ મોટી સંખ્યામાં તાંબા અને ચાંદીના સિક્કા જોવા મળે છે.
- વલ્લભી વિદ્યાપીઠ એ પ્રાચીન ભારતમાં નાલંદા & તક્ષશિલા પછીનું અભ્યાસ માટેનું પ્રખ્યાત સ્થળ હતું. મૈત્રકના ઉપર્યુક્ત યોગદાનથી તેમના કલા અને સ્થાપત્યના વિકાસને પ્રતિબિંબીત કરવામાં આવે છે.
પ્રાચીન ગુજરાતમાં મૈત્રક વંશના સમયગાળા દરમિયાન વિકસિત થયેલ કલા અને સ્થાપત્યના વિકાસ વિશે માહિતી આપો.
RELATED ARTICLES
- Advertisment -