પૌષ્ટિક અને સ્વાદમા ટેસ્ટી બાજરાની ખીચડી બનાવવાની રીત

બાજરાની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી સ્વાદાનુસાર ૧ ટેબલસ્પન ઘી ૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી ૧/૨ કપ પીળી મગની દાળ , ધોઈને નીતારી લીધેલી મીઠું ૧ ટી.પૂન જીરું ૧/૨ ટીસ્પન હીંગ ૧/૪ ટીપૂન હળદર રીત ૧ એક પ્રેશર કૂકરમાં બાજરી , મગની દાળ , મીઠું અને ૨ કપ પાણી મેળવી … Read more

ઉનાળાની સિઝનમાં બનાવો મેંગો મઠો

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ખાંડ ૧ કિલોગ્રામ મોળું દહીં એક કેરી બસો ગ્રામ રબડી ઈલાયચી બદામ – પિસ્તાં ( કતરેલાં ) કેસર ઈચ્છા મુજબ રીત : દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો . તેની નીચે એક તપેલી મૂકી દો . જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય . હવે સૌપ્રથમ એક પાકી કેરીને … Read more

ઉનાળાની સિઝનમાં ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત

ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત » ૧. એક નાના બાઉલમાં કોર્નફ્લોરા ને ૨ ટેબલસ્પન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો . ૨. એક પહોળા નૉન – સ્ટિક પેનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર … Read more

બટાકા – કોકોનટ પેટીસ બનાવવાની રેસીપી

સામગ્રી ૪ નંગ મધ્યમ સાઈઝના બટાકા , મીઠું . ૧ ટી.પૂન વાટેલાં આદું – મરચાં ૧ વાડકી ખમણેલું નાળિયેર , ચપટી તજ – લવિંગનો ભૂકો ૩ ટે.સ્પન સમારેલી કોથમીર , ૨ લીલાં મરચાં , કટકો આદું , ૨ ટી.સ્પન લીંબુનો રસ , ૧ ટીસ્યુન ખાંડ , મીઠું , શેકેલા ચણા ટોસ્ટનો ભૂકો , ૨ ટે.પૂન … Read more

શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત

શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ ૨ નંગ કીવી , ૧ નારંગી ૧ વાડકી ખાંડ , થોડાં ટીપાં વેનિલા એસેન્સ તડવા માટે ઘી ૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. … Read more