શું ખરેખર કોલસો લાકડાને બાળીને બનાવવામાં આવે છે? આવો જાણીએ કોલસો બનવાની સાચી હકીકત

કોલસાના પ્રકાર મુખ્યત્વે એન્થ્રાઈટ ફોલસો આમાં થી 97 ટકા કાર્બન હોય છે, તેની હીટિંગ વેલ્યૂ અન્ય કોલસાની સરખામણીમાં સૌથી વધારે હોય છે. તેથી તેને સૌથી શ્રેષ્ઠ કોલસો માનવામાં આવે છે. વળી આ કોલસો ઝેરીલા ગેસ પણ ઓછા છોડે છે. ભારતમાં આ કોલસો જમ્મુ-કાશ્મીરમાં મળી આવે છે. 35 કરોડ વર્ષ સુધી ભૂગર્ભમાં દબાયેલા રહ્યા પછી આ […]

Read More