Skip to content

ડાયાબિટિસનો સંપૂર્ણ રામબાણ ઈલાજ હળદર, ગળ્યું ખાવાની પણ છૂટ

ડાયાબિટિસનો રામબાણ ઈલાજ હળદર ( ગળ્યું પણ ખાવ ) આજકાલ ડાયાબીટીસ એક સામાન્ય રોગ થઇ ગયો છે દસમાંથી સાત તો એનો ભોગ બન્યા જ હોય છે. ડૉકટરો અને વૈદ્યો ડાયાબીટીસથી ભડકાવી મારે છે જેથી દરદી એને ચોંટી રહે અને એ કમાણી કરતા રહે. સૌ પ્રથમ તો , ડાયાબીટીસથી દૂર રહેવું હોય તો ખાંડ વગરની સાવ મોળી ચા કે દૂધ કે કોફી પીવાનું અત્યારથી જ શરૂ કરો . ડાયાબીટીસ થવાનું મૂળ ખાંડ છે. ગળપણ કે ગોળ કે ફ્રુટ નહીં , ખાંડ એ કુદરતી પદાર્થ નથી પણ કેમીકલો દ્વારા બનેલો પદાર્થ છે. કેટલાક ડાયાબીટીસથી ડરનારા ગળ્યાનું નામ પડે અને ભાગે છે. પણ ભલા માણસ , એક પેંડો ખાવ તો એ આ શરીરમાં ક્યાં ચાલ્યો જશે એની પણ ખબર નહીં પડે ! હા , દસ પંદર પેંડા કે ગુલાબ જાંબુ , કે લાડવા ખાવાના હોય તો જૂદી વાત છે ! બાકી એકાદ પેંડો કે ત્રણચાર ગુલાબજાંબુ કે એકાદ લાડવો આ શરીરમાં ક્યાંય ગુમ થઈ જશે . હા , ચા તો ખાંડ વગરની જ પીઓ ! ટિકડી પણ ન નાંખો , ટિકડી બી.પી. કરે છે. ખાંડ જલ્દી છૂટતી ન હોય તો ધીરેધીરે ઓછી કરતા જવી.

બાકી હળદર દરરોજ લો. હળદર એટલે હળદરનો પાવડર અને એ પણ સાલેમની જ હળદર , બજારમાં ત્રણ ચાર પ્રકારની હળદરના ગાંઠીયા મળે છે એમાં શુધ્ધ સાલેમની જ હળદર લેવી. કરિયાણાવાળો વિશ્વાસુ હોવો જોઇએ. સાલેમની હળદર જ ગુણકારી એ હળદરનો પાવડર દરરોજ આની ચારપાંચ ચમચી ગરમ દૂધમાં નાંખો અને દસેક ચમચી ગાયનું ઘી લો. ટેસ્ટ માટે પા ચમચી મીઠું લો. દૂધ ચાનો એક કપ લો. દરરોજ સવારે એ પી જાવ . ડાયાબીટીસ વધારે હોય તો રાત્રે પણ આ જ લો . હળદર કે કશું ગરમ નથી અને ગરમ હોય તો થી એનું મારણ છે . દુનિયામાં હળદર જેવું કુદરતી એન્ટીબાયોટીક બીજું કંઇ જ નથી . એટલે શરીરમાં એ બીજા પણ ઘણા ઘણા ફાયદા કરશે . આ ઉપચાર સાથે બેલેન્સ રાખવા ગળપણ ખાવાનું ચાલુ રાખવું. દસપંદર વર્ષથી જેમને ડાયાબીટીસ છે એ આ હળદરનો પ્રયોગ કરવા લાગ્યા ત્યારથી ડાયાબીટીસ ૧૩૦ ની આસપાસ રહે છે જે ૭૦ વર્ષની ઉંમરનાને બહુ ન કહેવાય. હળદરવાળુ આ દૂધ ઘરમાં બાળકોથી પીવાનું શરૂ થાય તો એમની મોટી ઉંમરે તકલીફો નહીં થાય . ઘરમાં પણ દાળ – શાકમાં આ સાલેમની હળદર જ વાપરવી. થોડીક મોંઘી પડે એટલું જ બાકી અદ્ભુત ગુણકારી છે. આદુ જેમ ભારતમાં જ થાય છે એમ હળદર પણ ભારતમાં જ થાય છે. દુનિયામાં બીજે ક્યાંય નહીં. તો પછી આપણે એનો લાભ કેમ ન લેવો ? ડાયાબીટીસની જે એલોપથીની દવા આવે છે એ લાંબાગાળે બીપી કરે છે અને છેવટે હાર્ટએટેક તરફ લઇ જાય છે. હળદરના કારણે કોલોસ્ટ્રોલ ઘટે છે હાર્ટએટેકનું મૂળ આ કોલોસ્ટ્રોલ છે . હૃદયની વાહિનીઓમાં કોલોસ્ટ્રોલ જામી જાય એટલે હૃદયઘાત થાય .

Leave a Comment