વરરાજા બેભાન થતો થતો રહી ગયો..જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે..

વરરાજા બેભાન થતો થતો રહી ગયો જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે.. તમારા કારણે મારો આખો પરિવાર રડે છે😰 હવે હું આખી જિંદગી તમને રડાવીશ 😰😰 ઘર મા એક જ 🍎સફરજન હતુંઅને એ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં..ત્યાં મમ્મી એ આવી ને કીધુંજે મારું બધું કહ્યું માનશે, હું જે … Read more

સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…! વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી..

પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’ પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’ પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’ પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો. પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ. પત્ની – (ખુશ … Read more

ઉનાળામાં ગરમાગરમ જોક્સની મજા

જોક્સ ૧: શિક્ષક: ભૂરા ઊભો થા, તારે કવિતા બોલવાની છે. …. .ભૂરો ચોપડી લઈને ઊભો થયો….સાહેબે ચોપડી લઈ લીધી: “મોઢે બોલવાની છે.”… ભૂરો: “વાહ સાહેબ, તમારે પગાર લેવાનો અને જોઈને બોલવાની!…અને અમારે ફી ભરવાની અને મોઢે બોલવાની???!!! જોક્સ ૨: ગુજરાતનું નવુ સૂત્ર: પેટ્રોલ,ડીઝલ, મોંઘવારી ને રાખજો માપમાં, નહીંતર લોકો જોડાઈ જશે આપમાં… દર્દી : ડોક્ટર … Read more

અટપટા 30 ઉખાણા ….જોઈએ તમારું મગજ કેટલું ચાલે છે | ગુજરાતી ઉખાણા

આ તમામ ઉખાણા ના જવાબ નીચે આપેલા છે જવાબ જોયા વગર પહેલા કોયડો/ઉખાણો સોલ્વ કરવાની કોશિશ કરજો જો ઉખાણા સારા લાગે તો મિત્રો સાથે શેર કરજો ૧) તમે આવતા’તા અમે જતા’તા, અમને દેખીને તમે રોઈ શું પડ્યા?……..૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉંદિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં ૩) રાતમાં રહું છું, પણ દિવસમાં રહેતો નથી દીવો કરો તો, દીવાની નીચે સંતાઈ જાઉં છું … Read more