ઉખાણા: લીલી બસ, લાલ સીટ અંદર કાળા બાવા બોલો હું કોણ

બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં,કપાઈ, જાય એની કચકચમાં જાણો હુ કોણ? જવાબ: કાતર……………એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું જાણો હુ કોણ?જવાબ: સસલું…………..નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? જવાબ: :હોડી-નાવડી…………..વડ જેવાં પાન, ને … Read more

સૌથી ઊંચા ધોધની મુલાકાત લો વોટર પાર્ક ભૂલી જશો

મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી પડે છે . દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે . આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે . ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે . નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે . તેના નામ પરથી … Read more

જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ… આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં … Read more