અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ

આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , એ , લોહ તત્વ અને કૅલ્શિયમ ઘણું હોય છે . આમળા કયા સ્વરૂપમાં ખાવા – એના બાફેલા , મુરબ્બા , જામ , જીવન જ્યુસ કે સૂકવણી જેવા સ્વરૂપોની સરખામણીએ તાજા કાચા આમળા વધારે ગુણકારી છે. જો કે આમળા કોઈપણ સ્વરૂપે અન્ય ઘણા આપણું અમૃત સામાન્ય ફ્રુટ કરતા અનેક ગણા લાભદાયી તો છે જ ઈલાજમાં થાય છે . આમળાનો ઉપયોગ – લગભગ આશરે એક હજાર વર્ષથી આપણાં દેશમાં આમળાંનો ઉપયોગ નાના મોટા રોગોના ડીફરન્સ આ રહ્યાં .

આમળાના કેટલાક આરોગ્ય ફાયદાઓ .

૧. ડાયાબીટીસ કંટ્રોલ આમળામાં રહેલા સોલ્યુબલ ફાયબર્સના કારણે એનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં સહાયક બને છે .

૨. ચરબી કંટ્રોલ શરીરમાં રહેલ ખરાબ ચરબીને ઓગાળવા માં સહાયક , માટે વજન ઘટાડવા માંગતા લોકોમાં આમળા ઉપયોગી .

૩. પાચનતંત્રમાં સહાયક એમાં રહેલા ફાયબર્સ અને ભરપૂર વિટામીન સી ના કારણે આંતરડા ના ઘણા રોગોમાં આશિર્વાદ સમાન નિવડે છે .

૪. ઇમ્યુનીટી વધારે છે . ગજબના ફાયદા છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે .

૫. યાદ શક્તિ અને મગજ શક્તિ વધારે છે . એમાં રહેલા ખાસ પોષક તત્વોને કારણે આમળા યાદ શક્તિ અને મગજ શક્તિ વધારે છે .

૬. કોલેસ્ટ્રોલ ઘટાડે છે પેકટીન અને એના ફ્લેવિનોઇડ્સ ઘટકો શરીરનું કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ થાય

આમળા કયારે અને કેવી રીતે ખાવાઃ બપોરે ૩-૪ વાગે બેસ્ટ ટાઈમ છે . કાચું આમળું રાત્રે અને સવારે ભૂખ્યા પેટે ખાવાનું તદ્દન ટાળવું . જોકે રાત્રે આમળા ચૂર્ણ ખાઈ શકો છો . આમળા ખાધા પછી એક કલાક સુધી ચા દૂધ / કોફી ન પીવા . આખા દિવસમાં એક કે બે થી વધારે આમળા ન ખાવા અને ચૂર્ણ એક ચમચીથી વધુ નહી આમળાં કોણે ન ખાવા જો કે આમળા આ લોકોએ ન ખાવા જેમને … એસિડિટી , બ્લડ ડિસઓર્ડર હોય , સ્યુગર લો રેહતું હોય , લોહી વા કે તાજી સર્જરી કરાવી હોય અને સ્તનપાન કરાવતી માતાઓ .

આ આર્ટિકલમાં તમને આમળા ખાવાના ફાયદા અને આમળા કોને ખાવા જોઈએ અને કોને ન ખાવા જોઈએ એ વિશેની માહિતી મળી મિત્રો આવાં અનેક રોગ માટે ની હેલ્થ ટિપ્સ મેળવવા કમેન્ટ કરો

આમળા ખાવાના ફાયદા | આમળા કોને ખાવા જોઈએ, આમળા કયા મળે, આમળા કેવી રીતે ખાવા જોઈએ,aamla khane ka fayda , આમળા ને અંગ્રેજી માં શું કહેવાય -goosberry