આજ કાલ દરેક માતા પિતા પોતાનું બાળક હોશિયાર થાય એવું ઈચ્છતા હોય છે એના માટે યાદશક્તિ વધારવા માટે કેટલાક નુશખા અજમાવે છે તેમજ નિયમિત કાજુ બદામ ખાય છે પરંતુ દરેક લોકોની નિયમિત કાજુ બદામ ખવડાવવાની શક્તિ નથી હોતી આથી આ રીતે દવાઓ અને બદામ વગર જ વધારો તમારા બાળકની તેમજ તમારી યાદશક્તિને અને કરો મજબૂત શરીર અને કામમાં લાવો સ્ફ્રુતી ….. કોઈ વસ્તુને ક્યાક મુકીને ભૂલી જાવ છો અને તેને શોધવામાં સમય વેડફો છો અને ગુસ્સે પણ થાવ છો તો સમજો કે આ લક્ષણ તમારી સ્મરણ શક્તિ નબળી થવાના છે. આમ સ્મરણ શિકતના(યાદશક્તિ) નબળા થવાથી દૈનિક જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી જોવા મળે છે . તેથી જરૂરી છે કે તમે દરરોજ સવાર સાંજ પાંચ મિનિટ તમારી સ્મરણ શક્તિને મજબૂત બનાવવા માટે આ સરળ ઉપાય કરી શકો છો આથી તમારી યાદશક્તિ મજબુત તો થશે સાથે સાથે તમારું શરીરમાં સ્ફૂર્તિ પણ જળવાઈ રહેશે.
દરરોજ સવારે અને સાંજે ફક્ત પાંચ મિનિટ પૂજા ઘરમાં આસન લગાવીને ધ્યાનની મુદ્રામાં બેસી જાવ અને મનને કેન્દ્રીત કરીને નાકના આગળના ભાગ પર દ્રષ્ટિ સ્થાપિત કરો. આનાથી તમારી મેઘાશકિતમાં વધારો થશે . તમે આખો દિવસ દરમિયાન જ્યારે પણ ટાઇમ(સમય) મળે ત્યારે ફકત પાંચથી દસ મિનિટ સુધી તમારા માટે સમય ફાળવો. જો નાક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમારા ઈષ્ટ દેવતાની પ્રતિમા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો. શનિવારે શનિ મહારાજની પૂજા કરવાથી પણ યાદશક્તિ વધવામાં ઘણો ફાયદો થાય છે . શનિ દેવને કાળા તલ ચઢાવો. ત્યારબાદ ૧૦૮ વાર દેવી સરસ્વતીનું ધ્યાન કરીનેં ઓમ નમઃ સરસ્વત્યે હ્રીમ શ્રી હૂ ઓમ નમઃ ઓમ નમઃ કામક્ષાયૈ હ્રીમ ક્રીમ શ્રી ફટ સ્વાહા મંત્રનો જાપ કરો . આમ નિયમિત જાપ કરવાથી પણ તમારું mind કેન્દ્રિત થાય છે આનથી તમારી યાદશક્તિ વધવાનું શરુ થાય છે
ઉપર જણાવેલ પ્રયોગ કરવાથી તમારી યાદશક્તિ વધવામાં જરૂર ફાયદો થશે નુકશાન તો નહિ જ થાય , આ પ્રયોગ બિલકુલ ફ્રી છે આ પ્રયોગ કરવાથી શરીરમાં આખો દિવસ કામ કરવાથી થાક નહિ લાગે સ્ફૂર્તિ રહેશે
જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો
દરરોજ સવારે અને સાંજે ફક્ત પાંચ મિનિટ પૂજા ઘરમાં આસન લગાવીને ધ્યાનની મુદ્રામાં બેસી જાવ અને મનને કેન્દ્રીત કરીને નાકના આગળના ભાગ પર દ્રષ્ટિ સ્થાપિત કરો. આનાથી તમારી મેઘાશકિતમાં વધારો થશે . તમે આખો દિવસ દરમિયાન જ્યારે પણ ટાઇમ(સમય) મળે ત્યારે ફકત પાંચથી દસ મિનિટ સુધી તમારા માટે સમય ફાળવો. જો નાક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમારા ઈષ્ટ દેવતાની પ્રતિમા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો. શનિવારે શનિ મહારાજની પૂજા કરવાથી પણ યાદશક્તિ વધવામાં ઘણો ફાયદો થાય છે . શનિ દેવને કાળા તલ ચઢાવો. ત્યારબાદ ૧૦૮ વાર દેવી સરસ્વતીનું ધ્યાન કરીનેં ઓમ નમઃ સરસ્વત્યે હ્રીમ શ્રી હૂ ઓમ નમઃ ઓમ નમઃ કામક્ષાયૈ હ્રીમ ક્રીમ શ્રી ફટ સ્વાહા મંત્રનો જાપ કરો . આમ નિયમિત જાપ કરવાથી પણ તમારું mind કેન્દ્રિત થાય છે આનથી તમારી યાદશક્તિ વધવાનું શરુ થાય છે. ઉપર જણાવેલ પ્રયોગ કરવાથી તમારી યાદશક્તિ વધવામાં જરૂર ફાયદો થશે નુકશાન તો નહિ જ થાય , આ પ્રયોગ બિલકુલ ફ્રી છે
જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો