ગુજરાતમાં નવરાત્રી navratri colours 2024 નો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃતય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી.
નવરાત્રીના નવરંગ 2024 |navratri colours 2024
પ્રથમ નોરતું : પીળો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
બીજું નોરતું : લીલો આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
ત્રીજું નોરતું : રાખોડી (ગ્રે) આ દિવસે રાખોડી (ગ્રે) રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
ચોથું નોરતું : નારંગી આ દિવસે નારંગી રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
પાંચમું નોરતું : સફેદ આ દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
પ્રથમ નોરતું : લાલ આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
પ્રથમ નોરતું : રોયલ બ્લુ આ દિવસે રોયલ બ્લુ રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
પ્રથમ નોરતું : ગુલાબી આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
પ્રથમ નોરતું : જાંબલી આ દિવસે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો
નવરાત્રીનું મહત્વ | navratri colours 2024
સ્ત્રીની ઉપાસનાનું પર્વ માનવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે નવરાત્રીમાં નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને રાત્રે ગરબા રમવામાં આવે છે નવરાત્રીનું ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે , એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરે છે navratri colours 2024 ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈ મહિષાસુરને વરદાન માંગવાનું કહે છે ત્યારે મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ આ વરદાન પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું કોઈ થી થાય મારું મોત ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે.
મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને. બ્રહ્માજી મહિષાસુરને આ વરદાન આપે છે. સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની જાય છે અને ખુબ અભિમાની બની જાય છે navratri colours 2024અને દેવતા પરજ આક્રમણ શરુ દે છે દેવતા ઓ તેમની સાથે લડ્યા પરંતુ તેઓ મહિષાસુરને હરાવી શકતા નથી ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું
નવરાત્રી નો ઇતિહાસ | navratri colours 2024
સ્ત્રીની ઉપાસનાનું પર્વ માનવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે નવરાત્રીમાં નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને રાત્રે ગરબા રમવામાં આવે છે નવરાત્રીનું ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે , એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરે છે ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈ મહિષાસુરને વરદાન માંગવાનું કહે છે ત્યારે મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ આ વરદાન પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું કોઈ થી થાય મારું મોત ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે.
મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને. બ્રહ્માજી મહિષાસુરને આ વરદાન આપે છે navratri colours 2024. સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની જાય છે અને ખુબ અભિમાની બની જાય છે અને દેવતા પરજ આક્રમણ શરુ દે છે દેવતા ઓ તેમની સાથે લડ્યા પરંતુ તેઓ મહિષાસુરને હરાવી શકતા નથી ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું
ગરબા નો ઇતિહાસ | navratri colours 2024
ગરબાના બે પ્રકાર છે: પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો
મનુષ્જીયના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે માતાજીને પ્રસન કરવામાં આવે છે ગરબાને સ્ત્રીના ગર્ભનું પ્રતીક માનવામાં આવે છે. ગોળાકાર છિદ્રો સાથેના વાસણો ગરબો તરીકે ઓળખાય છે. ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ગરબાની આસપાસ નૃત્ય કરવામાં આવે છે અને આ નૃત્યને ગરબા (history of garba in gujarati) કહે છે.
ગુજરાતના પ્રખ્યાત ગરબા | best navratri in gujarat | navratri colours 2024
United Way Garba | Rajpath Club, Ahmedabad. | United Way of Baroda, Vadodara | Maa Shakti Garba, Vadodara | Shishu Sanskrutik Garba; Ahmedabad
ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.| navratri colours 2024
ગરબી એ નવરાત્રીના તહેવારો દરમીયાન ખાસ કરીને ગુજરાત રાજ્યમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે. માતાજીની સ્તુતિ નવરાત્રીના નોરતામાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે
ગરબી એટલે શું |navratri colours 2024
ગરબી એ નવરાત્રીના તહેવારો દરમીયાન ખાસ કરીને ગુજરાત રાજ્યમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે. માતાજીની સ્તુતિ નવરાત્રીના નોરતામાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે |
navratri colours 2024 | નવરાત્રીના ૯ દિવસ પ્રમાણે કલર | નવરાત્રીના નવરંગ 2024
આ પણ વાંચો : navratri colours 2024
ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો વાંચવા અહી ક્લિક કરો
અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે